ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4ની ધરપકડ
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. PCBએ ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન પણ જપ્ત કર્યા છે. બજારમાં 12 હજાર અને 14 હજારમાં ઇન્જેક્શન વેચવામાં આવતા હતા. શહેરના લાલગેટ વિસ્તારમાંથી આ રેકેટ ઝડપાયું છે