*પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં આતંકવાદીઓનો ચેક પોસ્ટ પર હુમલો, ત્રણ સુરક્ષા કર્મીઓ ના મોત, એક આતંકવાદી માર્યો ગયો*

*📌પાકિસ્તાનઃ બલૂચિસ્તાનમાં આતંકવાદીઓનો ચેક પોસ્ટ પર હુમલો, ત્રણ સુરક્ષા કર્મીઓ ના મોત, એક આતંકવાદી માર્યો ગયો*

 

એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ મોટી માત્રામાં હથિયારો લઈને આવ્યા હતા અને ચેક પોસ્ટ પર હુમલો કર્યો, ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર બે કલાક સુધી ચાલુ રહ્યું.

 

#Pakistan #news #icmnews #indiacrime