અમદાવાદમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં કોઈએ રસ દાખવ્યો નહીં અમદાવાદની સ્થિતી ખરાબ છતા કોઈ આગળ ન આવ્યું
પાટીલે સુરતમાં 5000 રેમડેસીવીર ઇન્જેક્શનની વહેચણી ચાલુ કરી હતી અને સુરતના ધારાસભ્યો સાથે રહી તેમને સૂચના આપીને કેટલાક કોવિડ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે જેમાં અનેક લોકોને સારવાર પણ મળી રહી હશે. પણ સુરત કરતા અમદાવાદની સ્થિતિ બદત્તર છે, તો પણ ભાજપનો એક ધારાસભ્ય કે આગેવાન આગળ આવ્યા નથી અને સી આર પાટીલની સુચનાને જાણે કે ઘોળીને પી ગયા છે.