મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
Related Posts
ब्रिटेन में पाए गए कोरोना वायरस के नए स्ट्रेन को अलग करने वाला दुनिया का पहला देश बना भारत : ICMR
ब्रिटेन में पाए गए कोरोना वायरस के नए स्ट्रेन को अलग करने वाला दुनिया का पहला देश बना भारत :…
આજે નર્મદામા 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ12 દર્દીઓ સાજા થતા રજા અપાઈ
આજે નર્મદામા 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ12 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો…
રીક્ષામાં મહિલાઓને બેસાડી છળકપટથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના પડાવી લેતી ભેજાબાજ ટોળકીને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો…