અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ યુવકનું મૃત્યુ

*અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજના શનિ મંદિર નજીક બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ* બસની અડફેટે યુવકનું મૃત્યુ