રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આવી

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં
૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આવી

રાજપીપલા, તા21

ાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં
૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આવતા કોરોના દર્દીઓ માટે રાહત થઈ છે

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના દરદીઓને ઓક્સિજનની કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટરડી. એ. શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્યતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે સિવીલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની ટેન્ક આવી પહોંચી છે જેથી દરદીઓને સારવારમાં હવે રાહત રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેમાં ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હાલ ઉપલબ્ધ થઈ છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા