Amc ના ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ કરતું હોવાની પઁતિતિ આ રસ્તા પર ગાયો ના ઘણ જોઈ ને કહ્યી શકાય

અમદાવાદ ના પુવઁ મા અસંખ્ય ગાયો રસ્તા પર આવી ગઈ

Amc ના ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ કરતું હોવાની પઁતિતિ આ રસ્તા પર ગાયો ના ઘણ જોઈ ને કહ્યી શકાય

એકતરફ ચોમાસા માં રસ્તા ની આસપાસ ગંદકી અને કાદવ થી બચવા આ ગાયો રસ્તા ની વચોવચ આવી જતી હોય છે

જ્યારે બીજી તરફ રાહદારી ઓ અને વાહનચાલકો સતત ભય ના ઓથાર હેઠળ આ ગાયો થી બચવા સંભાળી ને ચાલવા સાથે વાહનો હંકારવા ની ફરજ પડી રહ્યી છે