*રાજકોટમાં મોટા મવા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે રોડ પર કર્યો ચક્કાજામ*

#India Crime Mirror News

*રાજકોટમાં મોટા મવા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે રોડ પર કર્યો ચક્કાજામ*

 

રાજકોટમાં મોટા મવા વિસ્તારની મહિલાઓ બની રણચંડી

 

પાણી મુદ્દે મહિલાઓએ કાલાવડ રોડ પર કર્યો ચક્કાજામ, પાણી નહિ તો આગામી ચૂંટણીમાં મત પણ નહિની ચીમકી ઉચ્ચારી

 

5 વર્ષથી વિસ્તાર મનપામાં ભળ્યો હોવા છતાં પાણી ન મળતાં મહિલાઓ વિફરી

 

રોડ ચક્કાજામ કરતા લાંબો ટ્રાફિક જામ, એસટી બસ સહિતના વાહનો અટવાયા

 

પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાઓને ખસેડી….