*અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી.. ઓરેન્જ એલર્ટ

*બ્રેકિંગ ન્યુઝ*

*અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9-5ઇંચ વરસાદ*

*નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ*

*મણીનગરમાં પણ 13 ઇંચ વરસાદ*

*ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ ..*

*વાસણા બેરેજ 128-5 ફૂટ લેવલ પર.. 9 દરવાજા ખોલ્યા*

*સોમવારે બંધ કરેલા નવ અંડરપાસ માંથી સાત ખોલી નાખ્યા.. હજુ પણ બે બંધ*

*અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ*

*અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી.. ઓરેન્જ એલર્ટ ,મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ*