108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે

હાઇકોર્ટનું સૂચન
108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે

પ્રાઇવેટ વાહનોમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે