શહેરમાં શરમનાક ઘટના આવી સામે..

શહેરમાં શરમનાક ઘટના આવી સામે..

પૂર્વ વિસ્તારમાં ફરિયાદીની પત્ની સાથે થયો ગેંગરેપ…

પહેલા નશાની ગોળીઓ પીવડાવી.. માર માર્યો…..

ત્રણ નરાધામો દ્વારા જુદાજુદા સ્થાને ફેરવી અને ત્યાર બાદ કર્યો ગેંગરેપ….

ગેંગરેપ બાદ મોમાં રૂમાલનો ટુકડો નાખી યુવતીની કરી હત્યા…..

પોલીસે ત્રણેય નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી…