રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઈસ્કૂલમાં એમ્બ્યુલન્સની સાથે કરુણ દ્રષ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઈસ્કૂલમાં એમ્બ્યુલન્સની સાથે કરુણ દ્રષ્યો, 100 થી વધુ દર્દીઓની લાઈનમાં ખાટલા પણ લાગ્યા, ખાટલા સાથે ઓક્સિજન પણ લગાડવામાં આવ્યા, સરકારે વ્યવસ્થા ખાટલાની ન કરતા દર્દીઓ ઘરેથી જ ખાટલા લાવવાનું કર્યું શરૂ