સિવિલ માં ૬૦ વર્ષીય આધેડ વયની મહિલા નું મોત
કોઈ પણ પ્રકારની વ્યવસ્થિત સારવાર ન મળી હોવાનો પુત્રનો આક્ષેપ
માતા – પુત્રની સમગ્ર વાતચિત નો ઓડીયો કલીપ વાયરલ
વારંવાર કહેવા છતાં પાણી ન પીવડાવતા અને ફાસ્ટ એરકન્ડિશન એસી કરવાથી મોત થયાનો લગાવ્યો આરોપ
લત્તા બેન બારોટ ને કોરોના હોવાથી કરવામાં આવ્યા હતા દાખલ