રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ

રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ
સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ
કુલ 55 કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
જેલમાં દરેક કેદીના કોરોના ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો