એક અઠવાડિયા સુધી 4 વાગ્યા બાદ પાલનપુર બંધ રહેશે

બનાસકાંઠા

પાલનપુર પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા મા વેપારીઓ સાથે બેઠક

કોરોના સંક્રમણ પર રોક લગાવવા નિર્ણય

એક અઠવાડિયા સુધી 4 વાગ્યા બાદ પાલનપુર બંધ રહેશે

પાલનપુર મા કોરોના ની વિસ્ફોટક સ્થિતિ છતાં કમને નિર્ણય લેવાયો

ધાનેરા એ આપ્યું છે 7 દિવસ નું સંપૂર્ણ લોકડાઉન