બે ઈસમો સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

ડેડીયાપાડા તાલુકાના
ડુમખલ દેવરા આબાબારી ખાતે સગીર કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ

બે ઈસમો સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

રાજપીપલા, તા.26

ડેડીયાપાડા તાલુકાના
ડુમખલ દેવરા આબાબારી ખાતે સગીર કન્યાનુંમોટર સાઇકલ પર અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા
બે ઈસમો સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.
જેમાં ફરીયાદી ભોગ બનનાર સગીર કન્યાના પિતાએ આરોપીઓ
મયુરભાઈ ઉર્ફ ટેણી સુમનભાઈ તડવી (રહે બંગલા ફળીયુ દેડીયાપાડા ) અનેતેના મિત્ર સામે બળાત્કાર ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ ની વિગત અનુસાર આરોપીએ ડુમખલદેવરા ફળીયુ આબાબારી ખાતેસગીર કન્યાનું અપહરણ કરી ભોગ બનનારને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બળાત્કાર કરી અપહરણ કરી
કોકમ ગામના રોડ મંદીર પાસે લઈ ગયેલ. જ્યા આરોપી મયુરભાઈ ના મિત્રએ ભોગ બનનારને બળ જબરી પૂર્વક મોટરસારઈકલ લઈ આવેલ અને
આરોપી મયુરભાઈ તથા તેમના મિત્રએ ભોગ બનનારને મોટરસાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી દેડીયાપાડા બંગલા
ળીયા ખાતે લઈ જઈ ગુનો કરતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા