અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા લિસ્ટેડ પ્રોહી. બુટલેગર, હિસ્ટ્રીશીટર તથા માથાભારે ઈસમ ઈરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી રહે. કસ્બાવાડ, અમરેલી નાઓને જિલ્લા જેલ પાલનપુર જિ.બનાસકાંઠા ખાતે પાસા તળે ધકેલાયો.
આ ઈસમ વિરૂધ્ધ અમરેલી જિલ્લામાં બે ખુન સહિત કુલ – ૨૮ ગુનાઓ નોંધાયેલ છે.