ભારતીય ડિફેન્સને લઈ મહત્વના સમાચાર

ભારતીય ડિફેન્સને લઈ મહત્વના સમાચાર,
ફ્રાન્સ પાસેથી ખરીદેલા 36 પૈકી વધુ 6 રાફેલ 21 એપ્રિલે ભારત આવશે,
અગાઉ ભારતને 14 રાફેલ વિમાન ભારતને મળી ચૂક્યા