ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં થઈ પિટિશન..
અમદાવાદ: બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ હાઇકોર્ટમાં દાખલ થઈ પિટિશન..
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિરુદ્ધ થઈ પિટિશન..
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કરી પિટિશન..
રેમડેસીવીર ઇન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ હાઇકોર્ટમાં થઈ પિટિશન..