સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલે 11 દિવસની બાળકી માટે કર્યું પ્લાઝ્મા ડોનેટ
ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડી પોતાના બ્લડ ગ્રૂપ સાથે મેચ થતા સ્મીમેર હોસ્પિટલ ખાતે પ્લાઝમા ડોનેટ કર્યું
જો તમે પણ કોવિડ રિકવર થયેલા હો અને શક્ય હોય તો જરૂર પડે ત્યારે પ્લાઝમા ડોનેટ કરી મદદનો પ્રયાસ કરો🙏🏻