સોલા સિવીલ હોસ્પિટલ માં કોરોના વોડૅ માં દદીઁ ના સગા એ રાત્રે ડોક્ટર અને સ્ટાફ ને માર મારતા આખી રાત ડોકટર અને સ્ટાફ હડતાળ ઉપર

સોલા સિવીલ હોસ્પિટલ માં કોરોના વોડૅ માં દદીઁ ના સગા એ રાત્રે ડોક્ટર અને સ્ટાફ ને માર મારતા આખી રાત ડોકટર અને સ્ટાફ હડતાળ ઉપર
સિવિલ મેનેજમેન્ટ ઉપર સ્ટાફ નો આરોપ
દદીઁ ના સગા દ્વારા માર મારવામાં આવ્યો
સ્ટાફ ની સલામતી માટે ઉઠ્યા સવાલ
વહેલી સવારે ૪ વાગ્યે સિવિલ સર્જન આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો