અમદાવાદ ના હાથીજણ સકઁલ રિગરોડ થી મહેમદાવાદ જવા ના માગઁ થયો ટ્રિપલ અકસ્માત..
અમદાવાદ ના હાથીજણ સકઁલ રિગરોડ થી મહેમદાવાદ જવા ના માગઁ પર આવેલા શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ સામે થયો અકસ્માત. એક સાથે ત્રણ કારો ની વચ્ચે થયો અકસ્માત સાથે કાર પણ પલટી મારી ગઈ. કાર ની અંદર જ ઈજાગસઁત હોઈ ને સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા. વિવેકાનંદ નગર પોલિસ સ્ટેશન થી થોડાક જ દુર થયો હતો અકસ્માત . ત્રણેય કારો પૈકી એક કાર પલટી ગઈ જ્યારે કાર મા સવાર ચાલકો ઈજાગસઁત થયા ને કારો ને થયું મોટું નુકશાન ટાફિઁક જામ થયો હતો.