દુલ્હન લગ્નનું કાર્ડ દેખાડી મેળવી શકે છે ફી

દુલ્હન લગ્નનું કાર્ડ દેખાડી મેળવી શકે છે ફી હભેટ

ઝારખંડના જમશેદપુરમાં ટ્રાફિક પોલીસ સડક દુર્ઘટનાઓને અંકુશમાં લેવાના અભિયાન અંતર્ગત લગ્નનું કાર્ડ બતાવનારી દુલ્હનને ફ્રીમાં હેભેટ આપી રહી છે. મહત્વનું છે કે, જમશેદપુરમાં બાઈક પર સવાર બંને વ્યક્તિ માટે ભેટ ફરજિયાત કરી દેવાયું છે. શહેરની નવપરિણીત દુલ્હનોને નિઃશુલ્ક હેભેટ આપવા બાબતે ટ્રાફિક DSPએ કહ્યું કે, “હેલ્મટના કારણે પતિ-પત્ની સુરક્ષિત રીતે મુસાફરીનો આનંદ માણી શકશે. આ કાર્ય માટે સમાજસેવી અને રાજકીય સંગઠનોનો સહયોગ મળ્યો છે.”