સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો

સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ બન્દોબસ્ત ગોઢવામાં આવ્યો ..

22 હથિયારી પોલીસ જવાનો સાથે સ્થાનિક પોલીસ ખડેપગે હાજર..

દર્દીઓના સગા કોઈ ઘર્ષણ ના કરે તે માટે બંદોબસ્ત..

વધુ પેશન્ટ આવે તો સારવાર આપવામાં કોઈ ચૂક રહે અને હોસ્પિટલમાં કોઈ હોબાળો ના થાય તે માટેની વ્યવસ્થા

હોસ્પિટલ સતાવાળા ઓએ ગત રાતથી માગ્યો પોલીસ બંદોબસ્ત ..

PI અને PSI નુ સતત મોનિટરીંગ