રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય

બ્રેકિંગ ન્યૂઝ

રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય
CMના અધ્યક્ષતામાં મળી હતી હાઇ પાવર કમિટીની બેઠક
હાઇકોર્ટે આપેલા નિર્દેશના મુદ્દે થઇ વિસ્તૃત ચર્ચા
આરોગ્ય અને ગૃહ વિભાગના અધિકારીઓ રહ્યા હાજર
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ રહ્યા ઉપસ્થિત