આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨

**આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત**

**અમદાવાદમાં 817 કેસ**
**સુરતમાં 811 કેસ**
**વડોદરામાં 342 કેસ**
**રાજકોટમાં 385 કેસ**