🚨🚨🚨🚨🚨🚨🚨🚨
CM નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ
હાઈ પાવર કમિટીની મળેલી બેઠક પૂર્ણ
કર્ફ્યૂ અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
આવતીકાલની કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
CM, DyCM, કેબિનેટના વરિષ્ઠ મંત્રી હતા હાજર
હાઈકોર્ટના એજી કમલ ત્રિવેદી પણ બેઠકમાં હતા હાજર
પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મળી હતી બેઠક
HCએ 3થી 4 દિવસના લોકડાઉનનો કર્યો છે નિર્દેશ