AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાયું

AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાયું, અમદાવાદ ખાતેના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બની ઘટના