રાજકોટ માં રેમડેસિવિર ઈન્જેકશન માટે કુંડલિયા કોલેજમાં મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું.

#રાજકોટ માં રેમડેસિવિર ઈન્જેકશન માટે કુંડલિયા કોલેજમાં મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું.3 હજાર રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મધ્યસ્થ કેન્દ્રને સોંપાયો.