આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 7410 કેસ નોંધાયા, 73 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨🚨

**આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 7410 કેસ નોંધાયા, 73 લોકોના મોત**

**અમદાવાદમાં 2526 કેસ**
**સુરતમાં 1655 કેસ**
**રાજકોટમાં 653 કેસ**
**વડોદરામાં 452 કેસ**

કુલ કેસ : 3,67,616
કુલ ડિસ્ચાર્જ : 3,23,375
એકટીવ કેસ : 39,250
કુલ મોત : 4995