અમદાવાદ
શહેરમાં જીમનેશયમ બંધ-ખુલ્લા રાખવા નો મામલો
Amc-પોલીસ ના અલગ અલગ અર્થઘટન અંગે મોટા સમાચાર
Amc-પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે સતત ચર્ચા
બપોર સુધીમાં કોઈ એક તારણ ઉપર પહોંચીને સત્તાવાર જાહેરાત કરાશે
જિમ સંચાલકોએ પોલીસ નોટિફિકેશન મુજબ ખુલ્લા રાખ્યા છે જિમ
Amc નું નિવેદન છે કે અમે નથી આપ્યા જિમ ખોલવાના આદેશ
બન્ને તંત્ર વચ્ચે સર્જાયેલા ગૂંચવાડા ને દૂર કરવામાં લાગ્યા ઉચ્ચ અધિકારીઓ