નર્મદા જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકોમાં અને તેમના પરિવારોમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા!

નર્મદા બ્રેકીંગ ન્યૂઝ :

રાજપીપલાની કન્યા વિનય મંદિર ગર્લ્સ હાઈસ્કૂલમાં વધુ બે શિક્ષકો પોઝિટિવ આવતા આ શાળા માં વધુ ચાર શિક્ષકો પોઝીટીવ થયા

નવા રજુવાડીયાની શાળાની એક મહિલા શિક્ષિકા પણ કોરોનાથી સંક્રમિત

નર્મદાની શાળાઓ માં શિક્ષકો અને કર્મચારીઓમાં કોરોના સંક્રમિતોની વધતી જતા સંખ્યા ચિંતાનો વિષય

રાજપીપલા, તા 1

નર્મદા જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકોમાં અને તેમના પરિવારોમાં કોરોના સંક્રમણના કેસો પુનઃ વધતા શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બન્યો છે. જેમાં
રાજપીપલાની કન્યા વિનય મંદિર ગર્લ્સ હાઈસ્કૂલમાં વધુ બે શિક્ષકો પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. આ આગાઉ આજ શાળા માં વધુ બે શિક્ષકો કોરોના પોઝીટીવ થયા છે આમ એક જ શાળાના ચાર શિક્ષકો કોરોનથી સંક્રમિત થતા ચિંતાનો વિષય બન્યો છે.
એ ઉપરાંત નવા રાજુવાડિયાની સ્કૂલના એક મહિલા શિક્ષિકાનો પણ પોઝિટિવ કેસ આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જેમાં પોઝિટિવ શિક્ષકોના પરિવારજનો પણ કોરોના સંક્રમિત થતા કોરોના પોઝિટિવ કેસ આવતા પરિવારજનો સાથે ૧૪ દિવસ માટે હોમ કોરન્ટાઇન થવાનો વારો આવ્યો છે.
જેમાં એક શિક્ષકની પત્ની અને અને એક મહિલા શિક્ષક ના પતિ પણ સંક્રમિત થતા પરિવાર જનોમાં ચિંતાનો વિષય બન્યો
છે.
આ અગાઉ પણ નર્મદા જિલ્લાની શાળાના શિક્ષકો પોઝિટિવ થયા હતા. આમ નર્મદા જિલ્લામાં ચાલુ શાળાએ શિક્ષકો પોઝિટિવ થતા શિક્ષક જગત માટે ચિંતાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેllpનવા રાજુવાડિયા ખાતે કરતી એક મહિલા શિક્ષિકા વાનમાં અપડાઉન કરતા હતા તેને પણ કોરોના પોઝિટિવ થયો છે રાજુવાડીયા શિક્ષકને પણ કોરોના પોઝીટીવ છે તેમને પણ ૧૪ દિવસ માટે હું પણ ટાઈમ કરાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે આરવ આ અગાઉ બાબરા તાલુકાના ગૌરી સાગર આશ્રમશાળામાં શિક્ષકો કોરોના પોઝિટિવ થયા હતા ત્યારબાદ આદર્શ નિવાસી શાળા ના બે શિક્ષકો પણ પોઝિટિવ થયા હતા ઉપરાંત ડેડીયાપાડા રાજપીપળા અલા હેડ કલાર્ક ગોરા પોઝિટીવ થઇ ચુક્યા છે આમ નર્મદા જિલ્લાની શાળાઓમાં ભગવાને કર્મચારીઓ આ ભોગ બની રહ્યા છે નો વિષય છે એક તરફ નર્મદા જિલ્લામાં રાજેશ્વર સતત વધી રહ્યા છે ચાલુ શાળાએ પપ્પુ શિક્ષકો આનો ભોગ બની રહ્યા છે શાળાએ આવતા વિદ્યાર્થીઓ અન્ય શિક્ષકો માટે પણ થવાની ભીતિ સેવાઈ રહી છે આ અંગે તંત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત લખાય માટે ના પગલા રાખે એ જરૂરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા