બનાસકાંઠા…
રાજસ્થાન થી ગુજરાત મ પ્રવેશ કરતા તમામ મુસાફરોની ટેસ્ટ કરીનેજ એન્ટ્રી અપાશે
ગુજરાત મા વધતા કોરોના કેશ ને લઈ સરકાર નો નિર્ણય
બનાસકાંઠા ને જોડતી રાજસ્થાન ની ચાર બોર્ડર પર ફરજીયાત ટેસ્ટ કર્યા બાદ એન્ટ્રી અપાશે
ગુજરાત મા પ્રવેશ માટે હવે નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી