સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મહિલા કર્મીઓને સાથે ઉભી રાખી નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યા. મહિલાઓને કાયમી કરવા માટે હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે. હોસ્પિટલના તંત્રની કરતૂતના કારણે હોસ્પિટલનું તંત્ર ફરીવાર વિવાદમાં આવ્યુ છે. આક્ષેપ મુજબ મહિલા ડોક્ટર્સે મહિલા કર્મચારીઓને 10-10ના જૂથમાં એક ઓરડામાં નિર્વસ્ત્ર કરીને ફિઝિકટ ટેસ્ટની સાથે પ્રેગનન્સી ટેસ્ટ પણ કર્યા અને અંગત પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ચોંકાવનારી વાત એ છે કે અપરિણીત મહિલાઓને પણ પ્રેગ્નન્સી અંગે પ્રશ્નો પૂછાયા છે. 100 મહિલાઓના આ રીટે ટેસ્ટ લેવાયા હોવાની ચર્ચાઓ છે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1…
ગાંધીનગર વડાપ્રધાન મોદીની અપીલનો ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણી સીધો પ્રભાવ પડયો
વડાપ્રધાન મોદીની અપીલનો સીધો પ્રભાવ એડવોકેટ પડયો ગાંધીનગર વડાપ્રધાન મોદીની અપીલનો ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ મેઘાણી સીધો પ્રભાવ પડયો કોરોનાવાયરસથી…
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે મળશે ?
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે…