અમરેલી: સાવરકુંડલાથી જેસર જતી એસટી બસ બ્રેક ફેઇલ થતાં મોટા ભમોદરા પાસે ખાળીયામાં ખાબકી

અમરેલી: સાવરકુંડલાથી જેસર જતી એસટી બસ બ્રેક ફેઇલ થતાં મોટા ભમોદરા પાસે ખાળીયામાં ખાબકી. તમામ મુસાફરોનો આબાદ બચાવ.