પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી.

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી. ભગવાનના આભુષણોની તસ્કરોએ કરી ચોરી. પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી.