કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO

કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO

કોરોનાને લઈ WHOએ ખુલાસો કર્યો છે કે, કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા છે. WHOની ટીમે જણાવ્યું કે, પ્રયોગશાળામાંથી કોરોના ફેલાયો હોવાની સંભાવના ઘણી ઓછી છે. મહત્વનું છે કે, દુનિયાભરમાં 27 લાખ કરતા પણ વધારે લોકોનો ભોગ લેનારી કોરોના મહામારી ચીનમાં ક્યાંથી શરૂ થઈ તેનું રહસ્ય શોધી કાઢવા WHOએ પ્રયાસો શરૂ કર્યા છે.