*બ્રેકીંગ* અમદાવાદ ના વસ્ત્રાલ રિગરોડ પર વિચિત્ર અકસ્માત ની ઘટના આવી સામે. આઈશર અને ટેલર વચ્ચે ટક્કર
અમદાવાદ: અમદાવાદ ના વસ્ત્રાલ રિગરોડ પર વિચિત્ર અકસ્માત ની ઘટના આવી સામે છે. પાવડર ભરેલ બોરી ઓ લઈ ને જઈ રહેલ આઈસર ને અન્ય ટૈલરઁ એ ટક્કર મારતા આઈસર નો ચાલક તે જોવા ઉભો રહ્યો તેજ સમયે વ્હેલી સવારે ચાર કલાકે અન્ય ખટારા એ ટક્કર મારતા આઈસર ચાલક ૪૫ વષઁ ના આશરા નું ઘટના પર જ મોત નીપજીયું
સ્થાનિક સામાજિક કાયઁકર અમિત પંડયા ને આ ઘટના ની જાણ થતા દોડી આવ્યા
રસ્તા પર ના ટાફિઁક ને પુવઁવત કરાવી ને પરિજનો સાથે સંપઁક કરવા કવાયત હાથ ધરી
રામોલ પોલિસ નો કાફલો ઘટના પર દોડી આવ્યો જ્યારે ટૈલરઁ ચાલક પોતાના વાહન થોડાક ફુટ ના અંતર સાથે આગળ જઈ ને અટક્યું તેને પણ થયું નુકશાન