ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રામસન નામના ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના જીવનકાળમાં એકવાર અહીં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે અહંકારી રાજાના ગેરવર્તનને લીધે કેટલાક સંતોએ આ ગામને તહેવાર પર ગહીન રહેવા શ્રાપ આપ્યો હતો. ત્યારબાદથી આ ગામમાં હોળી ન મનાવાની પ્રથા ચાલી રહી છે.
Related Posts
બિગ બ્રેકિંગ…… કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ…
બિગ બ્રેકિંગ…… કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ… રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા ભરતસિંહ…
રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ
રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ કુલ 55 કેદીઓને સારવાર અર્થે…
*૪ વર્ષની બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ આપી હોસ્પિટલના સ્ટાફે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું*
*૪ વર્ષની બાળકીને એક મહિના સુધી માતા-પિતાની જેમ સારસંભાળ આપી હોસ્પિટલના સ્ટાફે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત:…