દહેજ પોલીસે ઘરના વાડામાં ખાડામાં છુપાવેલો 70 હજાર ઉપરાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપયો

ભરૂચ :
દહેજ પોલીસે ઘરના વાડામાં ખાડામાં છુપાવેલો 70 હજાર ઉપરાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપયો
સુવા ગામના નવું ફળિયાના એક ઘરમાં વાડામાં ખાડામાં ખોદી સંતાડવા આવ્યો હતો દારૂનો જથ્થો.
દહેજ પોલીસે ફરાર મકાન માલિક નિરુબેન ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી