ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Related Posts
સાઉદી અરેબિયા એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો
COVID19 ને કારણે સતત બીજા વર્ષે SaudiArabia એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો દરવર્ષે હજારો…
*ભુજ ખાતે વાવાઝોડા બાદ તંત્રની કામગીરી અંગેની સમીક્ષા કરતા પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રી*
*ભુજ ખાતે વાવાઝોડા બાદ તંત્રની કામગીરી અંગેની સમીક્ષા કરતા પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રી* જીએન ભુજ: કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના…
સુપ્રીમ કોર્ટ રાજદ્રોહના કાયદા પર લગાવી રોક. જ્યાં સુધી સુનાવણી ન થાય રાજદ્રોહનો કેસ નહીં નોંધી શકાય. કેસ નોંધવાનો હક…