SVP થી ત્રસ્ત થયેલી પાલડીની મહિલાએ કર્યો વિડિયો વાઇરલ

SVP હોસ્પિટલ ની આડોડાઈ

SVP થી ત્રસ્ત થયેલી પાલડીની મહિલાએ કર્યો વિડિયો વાઇરલ

પાલડી વિસ્તારની એક મહિલાની હૃદયદ્રાવક કહાની

*SVP માં દાખલ કરવા માટે કોર્પોરેટરો સહિત અનેક ની મદદ માંગી પરંતુ તેમ છતાં SVPમાં ન મળ્યો બેડ*

*દીકરો સેરેબ્રલ પાલ્સી નો દર્દી તો સસરા અનેક બીમારીઓ સાથે કોરોના પોઝિટિવ*

*81 વર્ષના વૃધ્ધને બી.પી, ડાયાબિટીસ, ઝાડા સહિત કોરોના પોઝિટિવ*

અનેક તકલીફ હોવા છતાં પણ ન કરાયા એડમિટ

*SVPહોસ્પિટલ ની આડોડાઇ સવારથી હેરાન થતા વૃધ્ધને સાંજના સાત વાગ્યા સુધી અનેક ઓળખાણો લગાવ્યા છતાં પણ SVP હોસ્પિટલમાં ન મળ્યો બેડ*

*SVPના સત્તાધીશોએ ધરાર એડમીટ કરવાની ના જ પાડી*

બેડ ખાલી ન હોવાનું કહી વૃધ્ધને દાખલ ન કરાયા

*1500 બેડ ધરાવતી SVP હોસ્પિટલમા નજીવા બેડ કોવીડમા કાર્યરત*

ઉચ્ચ અધિકારીઓની ભલામણથી જ SVP મા કોવિડ બેડ અપાતા હોવાની ફરિયાદો

*SVP મા જો બેડ ખાલી ન હોય તો શા માટે સિવિલની જેમ બેડ વધારવામા આવતા નથી તે એક મોટો સવાલ*