લૉકડાઉન સોલ્યુશન નથી

લૉકડાઉન સોલ્યુશન નથી,

લૉકડાઉનથી કેટલા લોકોનું એક ટાઈમનું જમવાનું છીનવાઇ જશે તમને ખબર છે?

આ કોઈ જર્મની, ન્યૂઝીલેન્ડ કે લંડન નથી, આ ભારત છે.

આપણે જાતે જ નિયમ પાલન કેમ ન કરી શકીએ?

સરકાર પર કેમ નિર્ભર છીએ : ગુજરાત હાઇકોર્ટ