તમામ સરકારીકર્મીઓને અપાશે વેક્સિન

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને વેક્સિનેશનને લઈ સરકારનો નિર્ણય…
ઉંમરની મર્યાદા સરકારીકર્મીઓ માટે નહીં
તમામ વયના સરકારી કર્મચારીઓને કોરોના વેક્સિન અપાશે. સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કરમાંની વેક્સિન અપાશે.