સુરતની વનિતા વિશ્રામ ગુજરાતની સૌ પ્રથમ મહિલા યુનિવર્સિટી બનશે…

અવ્વલ સુરત:સુરતની વનિતા વિશ્રામ ગુજરાતની સૌ પ્રથમ મહિલા યુનિવર્સિટી બનશે…
શહેરની મહિલાઓ આત્મનિર્ભર થઈ શકે તેવો અભ્યાસક્રમ મહિલા યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે…