અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીકાંત પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઇ રાયકાનું રાજીનામુ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા દ્વારા સ્વીકારવામાં આવેલ છે..
નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શ્રી ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શ્રી નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે.