મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

આગામી 31મી માર્ચ સુધી મંદિર રહેશે બંધ
કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય
મહુ઼ડી ભોજનાલય,ધર્મશાળા પણ બંધ રહેશે
દર્શનાર્થીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન