કચ્છમાં મધરાતે ભૂકંપનાં આંચકા

બ્રેકિંગ ન્યૂઝ:
રિકટર સ્કેલ પર 3.7ની તીવ્રતા અનુભવાઇ
રાત્રે 1.15 કલાકે અનુભવાયા આંચકા
રાપરથી 8 કિમી દુર નોંધાયું કેન્દ્રબિંદુ
ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય