કોરોના સંક્રમણને ધ્યાને રાખી આણંદની SP યુનિવર્સિટીની પરીક્ષાઓ મૌકૂફ

કોરોના સંક્રમણને ધ્યાને રાખી આણંદની SP યુનિવર્સિટીની પરીક્ષાઓ મૌકૂફ, પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ મૌકૂફ કરાઇ. આગામી 23 તારીખથી શરૂ થવાની હતી પરીક્ષાઓ