⭕ *ગુજરાતમાં નવા 517 પોઝિટિવ કેસ નોંધાયા,33 લોકોનાં મોત ,390 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદ 344 ,સુરત 59,વડોદરા 40, ગાંધીનગર 9,ભાવનગર 7, મહેસાણા 6, અરવલ્લી-પંચમહાલ-નર્મદા 5,કચ્છ-ભરૂચ 4,રાજકોટ-પાટણ-જામનગર-અમરેલી 3,બનાસકાંઠા-ખેડા 2,મહીસાગર-આણંદ-બોટાદ-ગીરસોમનાથ-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર-જુનાગઢ 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 23079
● રાજ્યમાં કુલ મોત : 1449
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 15891
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-16306
•વડોદરા-1511
•સુરત-2503
•રાજકોટ-148
•ભાવનગર-166
•આણંદ-125
•ગાંધીનગર-459
•પાટણ-112
•ભરૂચ-78
•નર્મદા-30
•બનાસકાંઠા-150
•પંચમહાલ-118
•છોટાઉદેપુર-40
•અરવલ્લી-138
•મહેસાણા-183
•કચ્છ-103
•બોટાદ-65
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-50
•દાહોદ-48
•ખેડા-104
•મહીસાગર-117
•સાબરકાંઠા-135
•નવસારી-39
•વલસાડ-57
•ડાંગ-4
•દ્વારકા-15
•તાપી-6
•જામનગર-76
•જૂનાગઢ-43
•મોરબી-6
•સુરેન્દ્રનગર-66
•અમરેલી-24 કેસ નોંધાયા
Update- 13.06.2020 7.30 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)